Pavan Interior Designer & Construction

Pavan Interior Designer & Construction Interior Designer
# Pop,Gypsum For Celling
# Colour Works With Wall Fashion
# Furniture Work
# Const

03/10/2024
૭૮ માં સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ...!॥ ભારત માતાકી જય ॥
15/08/2024

૭૮ માં સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ...!
॥ ભારત માતાકી જય ॥

22/01/2024

🚩🚩🚩 શ્રી રામ જય રામ જય જય રામ! 🚩🚩🚩

18/01/2024
"ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વ ની આપને તથા આપના પરિવારને ખુબ ખુબ શુભેચ્છાઓ”.સૂર્યદેવ આશા અને પ્રકાશના કિરણો સાથે આપના જીવનમ...
14/01/2024

"ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વ ની આપને તથા આપના પરિવારને ખુબ ખુબ શુભેચ્છાઓ”.

સૂર્યદેવ આશા અને પ્રકાશના કિરણો સાથે આપના જીવનમાં નવી ઊર્મિઓનો સંચાર કરે, આપનો ઉત્સાહ અને ઉમળકો કાયમ રહે અને આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ...!!!

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ..!       ...
19/09/2023

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ..!
🙏 ॥ જય ગણેશ ॥🙏

आज प्रभु श्री जगन्नाथ की यात्रा है ! आप और आपके परिवार को रथ यात्रा की हार्दिक शुभ कामनाएं! भगवान जगन्नाथ आपकी मनोकामना ...
20/06/2023

आज प्रभु श्री जगन्नाथ की यात्रा है ! आप और आपके परिवार को रथ यात्रा की हार्दिक शुभ कामनाएं!

भगवान जगन्नाथ आपकी मनोकामना पूर्ण करे ! विश्व का कल्याण करे ऐसी प्रार्थना 🙏

🚩!जय जगन्नाथ!🚩

🚩શ્રી હનુમાન જન્મોત્સવ ની હાર્દિક શુભેચ્છાઓ 🚩
06/04/2023

🚩શ્રી હનુમાન જન્મોત્સવ ની હાર્દિક શુભેચ્છાઓ 🚩

🚩 રામનવમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ. 🚩 🙏🙏🙏!! રામ !!એટલે જીવનમાં ભાવના અને કર્તવ્ય ના સતત સંઘર્ષની સામે અડીખમ ઊભા રહેનાર,જીવંત...
30/03/2023

🚩 રામનવમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ. 🚩 🙏🙏🙏

!! રામ !!
એટલે જીવનમાં ભાવના અને કર્તવ્ય ના સતત સંઘર્ષની સામે અડીખમ ઊભા રહેનાર,
જીવંત આત્મવિશ્વાસ,
મર્યાદા પુરુષોત્તમ,
પ્રેમની પરાકાષ્ઠા.🙏

18/02/2023

મહાદેવની ઉપાસનાના મહાપર્વ મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ..
॥ ૐ નમઃ શિવાય ||
હર હર મહાદેવ 🙏🙏

ગુજરાતમાં ફરી એક વખત કમળ ખીલશે, ગુજરાત જીતશે.જનતાએ છેલ્લાં 2 દાયકામાં ગુજરાતમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને જોઈ છે. આ વિકા...
03/11/2022

ગુજરાતમાં ફરી એક વખત
કમળ ખીલશે, ગુજરાત જીતશે.

જનતાએ છેલ્લાં 2 દાયકામાં ગુજરાતમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને જોઈ છે. આ વિકાસ યાત્રાના સહભાગી બનીને જનતાએ ભાજપાને ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે. આ વખતે ફરી એકવાર જનતાના મળશે આશીર્વાદ.
જય જય ગરવી ગુજરાત
ીલશે_ગુજરાત_જીતશે

💐🌸 નૂતન વર્ષાભિનંદન 🌸💐સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું...
26/10/2022

💐🌸 નૂતન વર્ષાભિનંદન 🌸💐

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.

ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...

Address

1 Ambika Darshan Soc , Ajwa Road
Vadodara
390019

Telephone

09904477959

Website

Alerts

Be the first to know and let us send you an email when Pavan Interior Designer & Construction posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share