22/05/2024
*સુર્ય પાસેથી શિખવાના બે મહત્વના પાઠ...*
*રોજ સાંજે એ બતાવે છે કે દરેક ઊંચે* *ગયેલી વસ્તુ ને ક્યારેક નીચે આવવુ જ પડે છે...*
*અને...*
*રોજ સવારે એ પ્રેરણા આપે છે કે જે*કોઈ નીચે પડી ગયુ છે એ ફરીથી* *ઊભું થઈ શકે છે...!*