Suraksha Setu Society - Mehsana

Suraksha Setu Society - Mehsana Suraksha Setu Society --- A bond of trust between police and public

29/09/2016
 # Mehsana Police  #Bike chori detect by SOG Mehsana 9 Bike recovered( 7 Bike & 2 Activa)2 accuse arrested
08/07/2016

# Mehsana Police #

Bike chori detect by SOG Mehsana

9 Bike recovered
( 7 Bike & 2 Activa)

2 accuse arrested

 # Mehsana Police  #Kadi Undetect Murder detect by Team SOG Mehsana
03/07/2016

# Mehsana Police #

Kadi Undetect Murder detect by Team SOG Mehsana

 # Mehsana Police  # # International Day against Drug Abuse and Illicit Trafficking  #26 JUNE 2016 " કેફી પદાર્થોના દુરુ...
26/06/2016

# Mehsana Police #

# International Day against Drug Abuse and Illicit Trafficking #

26 JUNE 2016

" કેફી પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી " દિનની ઉજવણી. ...

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણશીપુર ગામમાં કરવામાં આવી. ..

મહેસાણા જિલ્લા પોલીસ તથા નશાબંધી અને આબકારી ખાતું મહેસાણા તથા કલાસીક ફાઉન્ડેશન વિસનગર તથા શ્રીમતિ એસ. ટી. પટેલ વિધાલય રણશીપુરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો. ..

રણશીપુર ગામમાં એન્ટી ડ્રગ રેલી યોજવામાં આવી જેમાં શાળાના બાળકો, શિક્ષકો તથા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. ...

ત્યારબાદ શાળામાં ઉપરોક્ત વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ...

શ્રીમતિ એસ. ટી. પટેલ વિદ્યાલય રણશીપુરના વિદ્યાર્થીઓએ કેફી પદાર્થોથી થતા નુકસાન ઉપર સુંદર નાટિકા રજુ કરવામાં આવેલ. ..

આ ઉપરાંત આ વિષય ઉપર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ રસપૂર્વક ભાગ લીધેલ. ..

આ સેમિનારમાં શ્રી એસ.એન.વસાવા, અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતું મહેસાણા તથા શ્રી એસ. એન. પરમાર , પીએસઆઇ એસઓજી મહેસાણા તથા શ્રી પ્રવિણ સોલંકી, કલાસીક ફાઉન્ડેશન વિસનગર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ....

# International Day against Drug Abuse and Illicit Trafficking #

# MEHSANA POLICE #

Undetect Attempt to Murder offence detect by Team SOG Mehsana
06/04/2016

Undetect Attempt to Murder offence detect by Team SOG Mehsana

Great Job done by Pi J S Chavda and Team SOG Mehsana
30/01/2016

Great Job done by Pi J S Chavda and Team SOG Mehsana

12/10/2015
12/10/2015
વિસનગર શહેર બહુચર્ચિત નાગજી દેસાઈ હત્યા કેસનો ભેદ ઉકેલાયો. માત્ર 24 કલાકની અંદર ખૂનનો ગુનો શોધી કાઢતી મહેસાણા જિલ્લા પોલ...
01/10/2015

વિસનગર શહેર બહુચર્ચિત નાગજી દેસાઈ હત્યા કેસનો ભેદ ઉકેલાયો.

માત્ર 24 કલાકની અંદર ખૂનનો ગુનો શોધી કાઢતી મહેસાણા જિલ્લા પોલીસ.

જિલ્લા પોલીસ વડા શ્રી જે. આર. મોથલીયાનાઓના માર્ગદર્શન હેઠળ વિસનગર શહેર પોલીસ, LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વોડનું સંયુક્ત ઓપરેશન.

Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when Suraksha Setu Society - Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share