21/07/2022
જગદીશ સ્ટીલ ફર્નિચર
ટકાઉ અને આકર્ષક ફર્નિચર એટલે જગદીશ ફર્નિચર.
મજબૂત ક્વોલિટી અને નવીનતમ ડિજાઇન માં ઉપલબ્ધ.
મહેસાણા નો સૌથી જૂનો અને એકમાત્ર શૉ રૂમ જ્યાં ઘર ના ફર્નિચર ની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ જેવી કે ખુરશીઓ, ટેબલ, બેડ, સોફા વગેરે.
મો નં: ૯૮૨૪૦ ૮૨૬૦૯
સરનામું: પાંચ લીમડી, દાદાવાડીની સામે., મહેસાણા-384001