23/07/2023
જય જય ગૌમાતા
જુનાગઢ અને ગિરનાર વિસ્તારમાં જ્યારે વરસાદે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે જુનાગઢના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હોય તથા નાના-મોટા નાળા ગટરો ઓવરફ્લો છે ત્યારે જુનાગઢના વિવિધ વિસ્તારમાં પાણી કે ગટરમાં ગૌવંશ ફસાવાના અને બિમારીના કેસ ખુબ વધ્યા છે જેના કારણે ગૌવંશ અશક્ત જોવા મળે છે જેને ફરી સશકત કરવા નિરાધાર ગૌવંશને ખોડ ખવડાવવાનું આયોજન કરેલ છે તો જે ગૌપ્રેમી મિત્રો મદદરૂપ થવા ઇચ્છતા હોય તે યથા શક્તિ (1 ગુણીના 1200 રૂપિયા) મદદ કરી ગૌવંશને બચાવવા સહયોગ કરે તેવી નમ્ર વિનંતી..
સેવા યજ્ઞમાં મદદરૂપ થવા ઇચ્છતા મિત્રો
ભાવિનભાઇ માકડિયા મો. નં. 9898364636
મિતભાઈ મો. નં. :-7016194372
વીશાલભાઈ મો. નં. 7777957012
સાગરભાઈ મો. નં. 9586524630
દિપ્તેસભાઇ મો. નં. 9157177980
પર સંપર્ક કરી શકે છે.
🚩ગૌ રક્ષા દળ જૂનાગઢ 🚩