14/07/2015
ઉપરોકત સંસ્થાના તમામ સભ્યોને જણાવતા આનંદ થાય છે કે ગત વર્ષેની જેમ આ વર્ષે પણ આપણા ત્યા શ્રી હરિનું આગમન થાય છે તે નિમિતે આપણે સર્વ સભ્યોની સામાન્ય સભા રાખેલ છે. તો સર્વ સભાસદ સમયસર અચૂક હાજરી આપવી.
તારીખ અને મિટીંગનુ સ્થળ નીચે મુજબ જણાવેલ છે.
૧૯-૦૭-૨૦૧૫ (રવિવાર)
બપોરે ૨ વાગ્યે સોસાયટીની બિલ્ડીંગમાં
સાઈ પ્રસાદ હોટેલ સામે
ચર્ચાના મુદ્દા :
1) ગત મિટિંગનું વાંચન.
2) શ્રી હરિનું આગમન.
3) માસિક લવાજમ.
4) ઈતર ચર્ચા.
ખાસ નોંધ : જો સભાનું કોરમ પૂરું ન થાય તો તેજ સ્થળે સભા અર્ધો કલાક મુલતવી રાખી કામકાજ આગળ વધારવામાં આવશે. જે સર્વ સભાસદોએ ધ્યાન રાખવું પડશે.